$\underset{C_7H_{14}}{(A)} \xrightarrow[Zn/AcOH]{O_3} (B) + (C)$
સંયોજન $(A)$ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે અને $(B)$ કેનિઝારો પ્રક્રિયા આપે છે. તો $(A)$ શું હશે?

  • A
    $CH_3-CH(CH_3)-C(CH_3)=CH-CH_3$
  • B
    $(CH_3)_3C-CH_2-CH=CH_2$
  • C
    $(CH_3)_3C-CH=CH-CH_3$
  • D
    $(CH_3)_3C-CH_2-CH_2-CH=CH_2$

Explore More

Similar Questions

જ્યારે ઇથિન એસિડિક $KMnO_4$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નીપજ બને છે?

જ્યારે ઇથિલીન બ્રોમાઇડની પ્રક્રિયા $Zn$ સાથે કરવામાં આવે છે,ત્યારે આપણને શું મળે છે?

Baeyer's reagent નો ઉપયોગ પ્રયોગશાળામાં શેના માટે થાય છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં કેટલા નીપજો બનશે?
$CH_3-CH_2-C(CH_3)=C(CH_3)-CH_2-CH_3 + HBr \xrightarrow{R_2O_2} \text{Products}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo