$sp^3d^2$ સંકર કક્ષકો કઈ પરમાણ્વીય કક્ષકોના મિશ્રણથી બને છે?

  • A
    $d_{x^2 - y^2}$ અને $d_{z^2}$
  • B
    $d_{xy}$ અને $d_{z^2}$
  • C
    $d_{x^2 - y^2}$ અને $d_{xy}$
  • D
    $d_{yz}$ અને $d_{xz}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અણુ સમચતુષ્ફલકીય (tetrahedral) છે?

જુદા જુદા ભૌમિતિક આકારો અને જુદા જુદા સંકરણ ધરાવતા મધ્યસ્થ પરમાણુઓ ધરાવતા અણુઓનો સાચો સમૂહ ઓળખો.

$CO_2$ માં,$C$ એ $s$ અને $p_x$ કક્ષકોનો ઉપયોગ કરીને $sp$ સંકરણ પામે છે. તો:

$SF_4$ અણુનું સંકરણ અને ભૂમિતિ અનુક્રમે ઓળખો.

અણુમાં મધ્યસ્થ પરમાણુ $sp^2$ સંકરણ અવસ્થામાં છે. અણુનો આકાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo