$Ge$ અને $Si$ ડાયોડ અનુક્રમે $0.3\,V$ અને $0.7\,V$ પર વહન કરે છે. નીચેની આકૃતિમાં,જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ નું મૂલ્ય કેટલા $V$ થી બદલાય છે?

  • A
    $0.2$
  • B
    $0.4$
  • C
    $0.6$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળને $15\,^{\circ}C$ તાપમાન ધરાવતા $0.02\,kg$ પાણીના તુલ્ય કેલરીમીટરમાં રહેલા $1.1\,kg$ પાણીમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટરનું તાપમાન $80\,^{\circ}C$ ન થાય. તો સંઘનિત થયેલી વરાળનું દળ કિલોગ્રામમાં કેટલું હશે?

એમોનિયાને કોના દ્વારા સૂકવી શકાય છે?

જો $f$ એ વિકલનીય વિધેય છે કે જેથી $f(2x+1) = f(1-2x)$ તમામ $x \in R$ માટે,તો $x \in (-5, 10)$ માં સમીકરણ $f'(x) = 0$ ના બીજની ન્યૂનતમ સંખ્યા કેટલી હશે,જો $f(2) = f(5) = f(10)$ આપેલ હોય?

Balmer શ્રેણીની $H_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $X \ \mathring{A}$ છે. Balmer શ્રેણીની $H_{\beta}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

ફુપ્ફુસીય ધમનીમાં રુધિરનું દબાણ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo