એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.5 \text{ molal}$ જલીય દ્રાવણનું $20\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $......... \ K$ છે.

  • A
    $0.56$
  • B
    $1.12$
  • C
    $0.28$
  • D
    $0.84$

Explore More

Similar Questions

ગ્લુકોઝ,$KNO_3$ અને $AlCl_3$ ના સમાન મોલર દ્રાવણોના ઠારબિંદુઓનો ક્રમ કયો છે?

$100 \ g$ પાણીમાં $10 \ g$ વિદ્યુતવિભાજ્ય $AB_2$ ધરાવતું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. વિદ્યુતવિભાજ્યની આયનીકરણની માત્રા $(\alpha)$ ............ $\times 10^{-1}$ છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $AB_2$ નું મોલર દળ $= 200 \ g \ mol^{-1}$,$K_{b}$ (પાણીનો મોલલ ઉન્નયન અચળાંક) $= 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$;
$AB_2$ નું આયનીકરણ $AB_2 \rightarrow A^{2+} + 2B^{-}$ મુજબ થાય છે]

$Hg_{2}Cl_{2}$ ના જલીય દ્રાવણમાં તેનો વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો હશે ($.6$ માં)? ($Hg_{2}Cl_{2}$ દ્રાવણમાં $80\%$ આયનીકરણ પામે છે) :-

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

$27\, ^\circ C$ તાપમાને $17.4\%\, (w/v)$ $K_2SO_4$ $(Mw=174\, g/mol)$ નું દ્રાવણ તે જ તાપમાને $4\%\, (w/v)\, NaOH$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ $100\%$ આયનીકરણ પામતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે .......... $\%$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo