$SbF_5$ એ $XeF_4$ અને $XeF_6$ સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે આયનીય સંયોજનો $[XeF_3]^+ [SbF_6]^-$ અને $[XeF_5]^+ [SbF_6]^-$ બનાવે છે. તો $[XeF_3]^+$ અને $[XeF_5]^+$ આયનનો આણ્વિય આકાર અનુક્રમે શું હશે?

  • A
    સ્ક્વેર પિરામિડલ,$T$-આકાર
  • B
    $T$-આકાર,સ્ક્વેર પિરામિડલ
  • C
    સી-સો,સ્ક્વેર પિરામિડલ
  • D
    સ્ક્વેર પિરામિડલ,સી-સો

Explore More

Similar Questions

$EB_5L_2$ આણ્વિય સૂત્ર ધરાવતા અણુનો આકાર જણાવો.
{$E =$ મધ્યસ્થ પરમાણુ,$B =$ ટર્મિનલ પરમાણુ,$L =$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ}

Difficult
View Solution

નીચેનામાંથી કયો પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ $(CO_2)$ જેવું સમબંધારણ ધરાવે છે?

નીચેનામાંથી કયું $SiCl_4$ સાથે આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતું) નથી?

અનુક્રમે સી-સો (see-saw) આકાર અને રેખીય આકાર ધરાવતા અણુઓની જોડી કઈ છે?

$TeF_4$ અણુનો ભૌમિતિક આકાર નીચેનામાંથી ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo