$(i)$ આપેલ બંધારણ $X$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા:
(આકૃતિ આપેલ છે)
$(ii)$ $C_5H_{10}$ આણ્વીય સૂત્ર ધરાવતા ચક્રીય બંધારણીય સમઘટકોની સંખ્યા = $Y$
$(iii)$ $C_4H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતા ઈથરની સંખ્યા = $Z$
$X + Y + Z$ નું મૂલ્ય શોધો.

  • A
    $12$
  • B
    $25$
  • C
    $16$
  • D
    $15$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકાશીય સક્રિય સંયોજનમાં કાયરલ કાર્બનની સંખ્યા મહત્તમ છે?

Difficult
View Solution

નીચે દર્શાવેલ બંધારણોમાંથી,કોની સ્થિતિ ઊર્જા (potential energy) સૌથી ઓછી છે?

Difficult
View Solution

$CIP$ ક્રમિક નિયમ મુજબ,ઘટતી અગ્રતાનો સાચો ક્રમ કયો છે?

વર્તુળ આ અણુઓમાં સૌથી વધુ બેઝિક (basic) પરમાણુનું પ્રતિનિધિત્વ કરે છે. નીચેનામાંથી કયું સાચું પ્રતિનિધિત્વ છે?

Difficult
View Solution

ઇથાઇલ $3$-ઓક્સોબ્યુટેનોએટ જે ઇનોલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo