પાણીના વિદ્યુતવિભાજનથી $NTP$ પર $H_2$ અને $O_2$ ધરાવતો $16.8 \ L$ વાયુ ઉત્પન્ન થાય છે. વિદ્યુતવિભાજન પામેલા પાણીનું વજન $g$ માં કેટલું હશે?

  • A
    $5$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

પૂર્ણ વિઘટન ધારતા,$9.85 \ g$ $BaCO_3$ ને ગરમ કરતા $STP$ પર મુક્ત થતા $CO_2$ નું કદ ................ $L$ હશે ($Ba$ નું પરમાણ્વીય દળ = $137$).

$1 \, (M) \, NaOH$ ના $10 \, ml$ દ્રાવણને તટસ્થ કરવા માટે $1 \, (M) \, H_2SO_4$ ના કેટલા $ml$ ની જરૂર પડશે?

$NTP$ પર,જે વાયુનું આણ્વીય દળ $45$ છે તેની ઘનતા ............. $g \ L^{-1}$ છે.

$0.1 \, M$ ના $250 \, mL$ દ્રાવણ તૈયાર કરવા માટે $NaOH$ ના કેટલા ગ્રામની જરૂર પડશે?

$20 \, cc$ $CO_2$ ને લાલ ગરમ કોક પરથી પસાર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલ $CO$ નું કદ ............ $cc$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo