નિભાવપાત્ર વિકાસ માટે ઈ.સ. $2002$ માં યોજાયેલી વિશ્વસ્તરીય સમિતિ ક્યાં થઈ હતી?
બ્રાઝિલ
સ્વીડન
આર્જેન્ટીના
દક્ષિણ આફ્રિકા
વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી $......$ કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે.
ગ્રીન બૂક .........ધરાવે છે.
ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
જુલાઈ $11$ ને ........તરીકે પ્રેક્ષિપ્ત કરવામાં આવ્યો છે.
ફૂગીવોરસ (ફળ ખાનારા પ્રાણીઓ) એટલે શું ?