વનસ્પતિ ઉદ્યાનનું સૌથી અગત્યનું કાર્ય ........ છે.

  • A
    તે આનંદ-પ્રમોદ માટે સુંદર વિસ્તાર પૂરો પાડે છે.
  • B
    તેમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓનું અવલોકન કરી શકાય છે.
  • C
    તે જર્મપ્લાઝમનું નવસ્થાન $(ex-situ)$ સંરક્ષણ કરાવે છે.
  • D
    તે વન્યજીવોને કુદરતી નિવાસસ્થાન પૂરું પાડે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વર્ગીકરણ સહાયક સામગ્રીનો ઉપયોગ સમાનતા અને અસમાનતાના આધારે વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ માટે કરવામાં આવે છે?

વિધાન $(S)$: પ્રાણીઉદ્યાનો $CZA$ (સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી) ના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે.
કારણ $(R)$: પ્રાણીઉદ્યાનો એવી જગ્યાઓ છે જ્યાં જંગલી પ્રાણીઓને માનવીય સંભાળ હેઠળ સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે.
$(A)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(B)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(C)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(D)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

રંગસૂત્રની સંખ્યા પર આધારિત વર્ગીકરણને શું કહેવામાં આવે છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ શક્કરબાગ$(i)$ નવી દિલ્હી
$(b)$ હિમાલયન પ્રાણી ઉદ્યાન$(ii)$ ત્રિવેન્દ્રમ
$(c)$ ત્રિવેન્દ્રમ પ્રાણી ઉદ્યાન$(iii)$ જૂનાગઢ
$(d)$ રાષ્ટ્રીય પ્રાણી ઉદ્યાન$(iv)$ ગંગટોક
$(v)$ સાસણગીર

વનસ્પતિ નમૂનાઓના સંગ્રહ માટે એકત્રીકરણ પછી અને દાબન (Pressing) પહેલાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo