કયા નિવસનતંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે?
ઉષ્ણ કટિબંધના પાનખર જંગલ
ઉષ્ણ કટિબંધના સદાહરિત જંગલ
સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલ
ઉષ્ણ કટિબંધના વર્ષો જંગલ
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
ફોસ્ફરસયક સમજાવો.
કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?
નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......
મહત્તમ જૈવ વિશાલન નીચેનામાંથી કયા જલજ નિવસનતંત્રમાં હોય છે? .