નીચેનામાંથી અસંગત જોડ કઈ છે?

  • [AIPMT 2005]
  • A

    અશ્મિબળતણનું દહન - $CO_2$ મુક્ત થવો

  • B

    ન્યુક્લિઅર ઊર્જા - કિરણોત્સર્ગી કચરો

  • C

    સૂર્ય-ઊર્જા -ગ્રીનહાઉસ અસર

  • D

    જૈવભારનું બળતણ -$CO_2$ મુક્ત થવો

Similar Questions

એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે?

  • [NEET 2016]

$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?

જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.

નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ

નીચેનામાંથી કયા નિવસનતંત્રમાં સૌથી વધુ પ્રાથમિક ઉત્પાદકતા

  • [AIPMT 1997]