કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?

  • A
    ખોરાક આપતી વનસ્પતિ પરિપક્વ બને છે અને ચોમાસાના અંતે નાશ પામે છે.
  • B
    તે વસતિ વૃદ્ધિનો આલેખ $J$ પ્રકારનો છે.
  • C
    તેમના ભક્ષકોની સંખ્યા ખૂબ વધે છે.
  • D
    કીટકો $S$-આકારનો વૃદ્ધિ આલેખ દર્શાવે છે.

Explore More

Similar Questions

ધીમી વસ્તી વૃદ્ધિ ઊંચા જન્મ દર અને ઊંચા મૃત્યુ દરને કારણે હતી,જે કયા તબક્કાની લાક્ષણિકતા છે?

$I.$ વસ્તી તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે ત્યાં તેમની પ્રજનન ક્ષમતા,જેને ડાર્વિનિયન પ્રજનન ક્ષમતા (ઉચ્ચ $r$ મૂલ્ય) પણ કહેવાય છે,તેને મહત્તમ કરવા માટે ઉત્ક્રાંતિ પામે છે.
$II.$ વસ્તી વૃદ્ધિ દર $r$ એ પેઢીના સમય સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધિત છે.
$III.$ ઘરમાખી,જેનું આયુષ્ય ટૂંકું હોય છે અને મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે,તેને '$K$' પસંદગીયુક્ત જાતિ ગણી શકાય.
$IV.$ પસંદગીના દબાણના ચોક્કસ સમૂહ હેઠળ,સજીવો સૌથી કાર્યક્ષમ પ્રજનન વ્યૂહરચનાઓ તરફ ઉત્ક્રાંતિ પામે છે.
$V.$ સજીવોના જીવન ઇતિહાસના લક્ષણો તેમના નિવાસસ્થાનમાં જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા લાદવામાં આવેલા અવરોધોના સંબંધમાં વિકસિત થયા છે.
સાચા વિધાનોનું સંયોજન પસંદ કરો.

નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીની વર્હલ્સ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિ (Verhulst-Pearl Logistic Growth) દર્શાવે છે?

જો બિન-મર્યાદિત પરિસ્થિતિઓ પૂરી પાડવામાં આવે,તો શું થશે?

જો $N$ એ સમય $t$ પર વસ્તી ગીચતા હોય,તો સમય $t + 1$ પર,ગીચતા . . . . . . તરીકે ગણવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo