વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે
વસતિ
લેન્ડસ્કેપ
નિવસનતંત્ર
જૈવિક સમાજ
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
વસતિની રચના કઈ રીતે થાય છે ?
વસતિ $.....$ છે.
જૈવ અને અજૈવ ઘટકો .......બનાવે છે.
યોગ્ય રીતે જોડો :
Column- $I$ |
Column - $II$ |
$a.$ સજીવ |
$i.$ સમાન જાતિ ધરાવતા સજીવનું સમૂહ |
$b.$ વસતિ |
$ii.$ સ્વતંત્ર દેહ |
$c.$ સમાજ |
$iii.$ જંગલ, રણ, તણ |
$d.$ જૈવવિસ્તાર |
$iv.$ અનેક જાતિઓનું સમૂહ |