નીચેનામાંથી કઈ જોડ સાચી (અનુરૂપ) રીતે જોડાયેલ છે?
યુરિકઍસિડ ત્યાગી - જલજ નિવાસસ્થાન
પરોપજીવીતા - અંતઃ જાતીય સંબંધ
વધુ પ્રસ્વેદ – રણપ્રદેશનું અનુકૂલન
બોટ આકારનું શરીર - જલજ અનુકૂલન
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?
નીચેની આકૃતિ ઓળખો.