રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌપ્રથમ કયો માનવ અંતઃસ્ત્રાવ બનાવવામાં આવ્યો હતો?

  • A
    ઇન્સ્યુલિન
  • B
    ઈસ્ટ્રોજન
  • C
    થાયરોક્સિન
  • D
    પ્રોજેસ્ટેરોન

Explore More

Similar Questions

મનુષ્યોમાં જનીન થેરાપીનો ઉપયોગ સૌપ્રથમ બ્લીઝ અને એન્ડ્રેસ્કો દ્વારા શેની સારવાર માટે કરવામાં આવ્યો હતો?

$ADA$ નું પૂરું નામ શું છે?

નીચેનાને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો$-$
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Eli Lilly $(i)$ Bacillus thuringiensis
$(b)$ Bt $(ii)$ Human insulin
$(c)$ Gene therapy $(iii)$ Meloidogyne incognita
$(d)$ $\text{RNAi}$ $(iv)$ Adenosine deaminase deficiency

$CT$ સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે?

પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo