વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાના રોગને નિવારવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ..

  • A

    ટામેટા

  • B

    સ્ટારલિક મકાઈ

  • C

    બીટી સોયાબીન

  • D

    ગોલ્ડન રાઈસ

Similar Questions

ઈલી$-$લિલ્લી કંપનીએ ઈન્સ્યુલિનનું ઉત્પાદન કયા સજીવ માંથી કરાવ્યું ?

કેલસસંવર્ધનની સાપેક્ષમાં કઈ પધ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે ?

$RNAi$ એટલે .........

માઈક્રોબ અને જંતુ પ્રતિકાર છોડનાં ઉત્પાદનની પદ્ધતિઓમાં શેનો સમાવેશ થાય છે?

બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :