વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ

  • A

    ઈશ્વરીસિયા

  • B

    માઈકોબેક્ટરિયમ

  • C

    રાઇઝોબિયમ

  • D

    સેકરો માયસીસ

Similar Questions

પેશી સંવર્ધન પદ્ધતિથી મોટી સંખ્યામાં નાના છોડ મેળવવાની તકનિકને શું કહે છે?

કેલસ સંવર્ધનની સાપેક્ષમાં કઈ પદ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે ?

કઈ પદ્ધતિમાં કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે ?

કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?

નીચે આપેલાંમાંથી ક્યો પારજનીનીક છોડ છે?