સામાન્ય શરદી એ ન્યુમોનિયા કરતાં …….. માં જુદી પડે છે.
ન્યુમોનિયા એ ચેપી રોગ છે જ્યારે સામાન્ય શરદી એ પોષક દ્રવ્યોની ઊણપનો રોગ છે.
ન્યુમોનિયા એ જીવંત ક્ષણીકત $(Attenuated)$ બેક્ટરિયાની રસીથી અટકાવી શકાય છે. જ્યારે સામાન્ય શરદીમાં કોઈ અસરકારક રસી નથી.
ન્યુમોનિયા એ વાઇરસ દ્વારા થાય છે જ્યારે સામાન્ય શરદી એ હિમોફીલસ ઈન્ફલ્યુએઝી બૅક્ટરિયા દ્વારા થાય છે.
ન્યુમોનિયાના રોગકારકો વાયુકોષ્ઠો ઉપર અસર કરે છે. જયારે સામાન્ય શરદી નાક અને શ્વસનમાર્ગ ઉપર અસર કરે છે. પરંતુ ફેફસાં ઉપર નહીં.
શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?
ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?