સાચું વિધાન શોધો.
ગુનેગારોને ઊંઘવાની દવા આપવામાં આવે તો તેઓ સાચું બોલવા પ્રેરાય છે.
સર્જરી બાદ દર્દીને દર્દશામક દવા તરીકે મૉર્ફિન આપવામાં આવે છે.
તમાકુ ચાવવાથી રુધિરનું દબાણ અને ધબકારા ઘટે છે.
ઑપરેશન બાદ ઝડપથી સાજા થવા દર્દીને કોકેન આપવામાં આવે છે.
આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?
નીચેના પૈકી કયું તમાકુના વ્યસન સાથે સંકળાયેલ છે?
પાપાવર સામેનીફેરમ વનસ્પતિમાંથી ........ મેળવવામાં આવે છે.
યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?