નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?
ધનુર અને ટાઈફૉઈડ
કાળી ખાંસી અને નિદ્રા રોગ
સિફિલીસ અને એઇડ્ઝ
મીઝલ્સ (ઓરી અને હડકવા)
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?
દર્દશામક ઔષધ કયું છે?
સૌથી વધુ એન્ટીબોડી ...... માં હોય છે?
$T-$ લસીકાકણમાં અક્ષર $T$ $....$ સૂચીત કરે છે.
$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.