જો તમને કોઈ વ્યક્તિમાં ઍન્ટિબોડીની મુખ્ય ઊણપ હોવાની શંકા હોય,તો નિર્ણાયક પુરાવા માટે તમે નીચેનામાંથી શું તપાસશો?

  • A
    સીરમ આલ્બ્યુમિન
  • B
    સીરમ ગ્લોબ્યુલિન
  • C
    રુધિરરસમાં ફાઇબ્રીનોજેન
  • D
    હીમોસાઈટ્સ (રુધિર કોષો)

Explore More

Similar Questions

ભલે દાતા $X$ અને પ્રાપ્તકર્તા $Y$ સમાન રુધિરજૂથના હોય,તેમ છતાં રુધિરનું સંચરણ કરવાથી રુધિર ગંઠાઈ (agglutination) જાય છે. આનું કારણ શું છે?

કયું રુધિરજૂથ સર્વદાતા (universal donor) છે?

ભ્રૂણીય અવસ્થામાં $RBCs$ ક્યાં વિકસે છે?

માનવ રુધિરની $pH$ . . . . . . હોય છે.

જૈવિક લગ્નોમાં $Rh$ અસંગતતાને રોકવા માટે નીચેનામાંથી કઈ જોડી ટાળવી જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo