મનુષ્યમાં $O_2$ ની અછતથી નીચેનામાંથી કયું અંગ સૌથી વધુ અસર પામે છે?

  • A
    આંતરડા
  • B
    ત્વચા
  • C
    મૂત્રપિંડ
  • D
    મગજ

Explore More

Similar Questions

'અસ્થમા' (દમ) શેના કારણે થાય છે?

$A$ - ધૂમ્રપાન ફેફસાના કેન્સરના વધતા પ્રમાણ સાથે સંકળાયેલું છે.
$R$ - તે રુધિરમાં $CO$ નું પ્રમાણ વધારે છે અને હિમોગ્લોબિન સાથે જોડાયેલા ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે.

જો મનુષ્યમાં ફેફસાંને નહીં પણ ઉરોદરપટલ (thoracic wall) ને કાણું પાડવામાં આવે,તો તેની તાત્કાલિક અસર શું થશે?

અસ્થમા એ નીચેનામાંથી શેના દ્વારા થતો શ્વસનતંત્રનો રોગ છે?

જ્યારે રુધિરમાં $CO_2$ નું પ્રમાણ ઊંચું અને $O_2$ નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય,ત્યારે શ્વાસોચ્છવાસ અટકી જાય છે અને વ્યક્તિ બેભાન થઈ જાય છે. આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo