પેશીઓથી શ્વસન સપાટી સુધી કાર્બન ડાયોક્સાઈડનું વહન મુખ્યત્વે .......... દ્વારા થાય છે.

  • A
    રુધિરરસ અને રક્તકણ
  • B
    રુધિરરસ
  • C
    રક્તકણ
  • D
    રક્તકણ અને શ્વેતકણ

Explore More

Similar Questions

$1 \, g$ હિમોગ્લોબિન દ્વારા કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે?

ઓક્સિજનના વહનના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું વહન કયા સ્વરૂપમાં થાય છે?

રક્તકણમાં પ્રવેશેલો કાર્બન ડાયોક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને કાર્બોનિક એસિડ બનાવે છે. આ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

હિમોગ્લોબિનની મહત્તમ આકર્ષણ શક્તિ કોની સાથે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo