ફોલિક ઍસિડ અને પેન્ટોથેનિક ઍસિડ નીચેનામાંથી ક્યા સમૂહને સંબંધિત છે?

  • A
    વિટામિન-$C$
  • B
    વિટામિન-$K$
  • C
    વિટામિન-$A$
  • D
    વિટામિન-$B$ સંકુલ

Explore More

Similar Questions

આપેલ બંધારણ કયા નાઇટ્રોજન બેઇઝનું છે?

ગ્લુકોઝનું યકૃતમાં ગ્લાયકોજનમાં રૂપાંતર થાય છે અને તે ક્યાં સંગ્રહિત થાય છે?

કોષનું ઉર્જા ચલણ ......... છે.

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ ત્વચાનો રંગ$(P)$ ઇમ્યુનોગ્લોબ્યુલિન
$(2)$ રોગપ્રતિકારક શક્તિ$(Q)$ $Mg^{+2}$ યુક્ત પ્રોટીન
$(3)$ હલનચલન$(R)$ મેલેનિન
$(4)$ બાહ્ય કંકાલ$(S)$ ચાર હીમ સમૂહયુક્ત પ્રોટીન
$(5)$ પ્રકાશસંશ્લેષણ$(T)$ કેરેટિન
$(6)$ શ્વસનવાયુઓનું વહન$(U)$ ગ્લોબ્યુલર પ્રોટીન

કોલમ-$I$ માં આપેલા જૈવ-અણુઓના નામ સાથે કોલમ-$II$ માં આપેલી લાક્ષણિકતાઓને જોડો; બે કોલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો.
કોલમ-$I$ (જૈવ-અણુ) કોલમ-$II$ (લાક્ષણિકતાઓ)
$(A)$ $ATP$ $(p)$ એક અથવા વધુ શર્કરાના એકલક (monomers)
$(B)$ $DNA$ $(q)$ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત
$(C)$ પ્રોટીન $(r)$ ન્યુક્લિયોટાઇડ્સની બે શૃંખલાઓ
$(D)$ કાર્બોદિત $(s)$ એમિનો એસિડની લાંબી શૃંખલા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo