નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયાર્થી અને તેના ચોક્કસ પાચક ઉત્સેચક વચ્ચેની સાચી જોડ છે?

  • A
    માલ્ટોઝ - માલ્ટેઝ
  • B
    લેક્ટોઝ - રેનીન
  • C
    સ્ટાર્ચ - સ્ટીએપ્સીન
  • D
    કેસીન - કાયમોટ્રિપ્સિન

Explore More

Similar Questions

પિત્તાશય (Gall bladder) કોના દ્વારા ઉત્તેજિત થાય છે?

શરીરનો કયો ભાગ $Secretin$ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?

જઠરરસનો સ્ત્રાવ $.......$ દ્વારા ઉત્તેજિત થાય છે.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

કયો અંતઃસ્ત્રાવ આંત્રરસ (succus entericus) ના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo