હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં $ATP$ ના નિર્માણની ક્રિયાવિધિ કોના દ્વારા સમજાવવામાં આવે છે?

  • A
    ગોડલેવ્સ્કીનો રેલ પમ્પવાદ
  • B
    મુંચનો દબાણનો સિદ્ધાંત / સામૂહિક વહન મૉડેલ
  • C
    મિટચેલનો કેમીઓસ્મોટિક વાદ
  • D
    કોલોન્ડી - વેન્ટ્સનું મોડેલ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$NADP$ નું પૂર્ણ નામ શું છે?

પ્રકાશસંશ્લેષણમાં,ઓક્સિજન મુક્ત થવાનું કારણ શું છે?

$PS$ $II$ માં પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) $............\,nm$ પર મહત્તમ શોષણ ધરાવે છે.

પ્રકાશસંશ્લેષણના પ્રકાશ તબક્કામાં નીચેનામાંથી કયું $O_2$ મુક્ત થવાને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo