ફૉટોસિસ્ટમ-$II$ ના ક્લોરોફિલ અણુમાંથી મુક્ત થતાં ઇલેક્ટ્રૉનનો પ્રાથમિક ગ્રાહક કોણ છે?

  • A
    આયર્ન-સલ્ફરયુક્ત પ્રોટીન
  • B
    ફેરેડોક્સિન
  • C
    ક્વિનોન
  • D
    સાયટોક્રોમ

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ આકૃતિમાં $A, B, C$ ને નામનિર્દેશિત કરો. આમાં કેવા પ્રકારનું ફોસ્ફોરાયલેશન શક્ય છે?

ગ્રાનામાં $ADP + Pi = ATP$ ના નિર્માણને શું કહેવામાં આવે છે......

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ-આધારિત પ્રક્રિયા દરમિયાન શું થાય છે?

હરિતકણમાં,સ્ટ્રોમા લેમેલામાં શેનો અભાવ હોય છે?

સમજાવો: અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન (Non-cyclic Photophosphorylation).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo