વનસ્પતિની વૃદ્ધિ માટે નીચેનામાંથી કયું ખનીજ આવશ્યક ગુરુપોષક તત્ત્વ છે?

  • A
    $Zn$
  • B
    $Cu$
  • C
    $Ca$
  • D
    $Mn$

Explore More

Similar Questions

વનસ્પતિઓ દ્વારા સૌથી વધુ માત્રામાં જરૂરી ખનીજ તત્વ કયું છે?

આવશ્યક તત્વોનું એક મુખ્ય કાર્ય શું છે?

વનસ્પતિ પેશીઓમાં $..........$ થી ઓછી સાંદ્રતામાં હાજર તત્ત્વોને લઘુપોષક તત્ત્વો (Micronutrients) કહેવામાં આવે છે.

કોઈ તત્વને આવશ્યક ત્યારે ગણવામાં આવે છે,જ્યારે
$I.$ તે તત્વ વનસ્પતિઓની સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે જરૂરી હોય
$II.$ તે ચોક્કસ તત્વની ઉણપ અન્ય કોઈ તત્વ પૂરૂ પાડીને દૂર કરી શકાતી ન હોય
$III.$ તે તત્વ વનસ્પતિના ચયાપચયમાં સીધી રીતે સંકળાયેલું હોય. સાચી જોડી પસંદ કરો

વનસ્પતિઓમાં નીચેનામાંથી કયું આવશ્યક તત્વ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo