નાઈટ્રોજન સ્થાપન માટે કયો ઉત્સેચક આવશ્યક છે?

  • A
    નાઈટ્રોજીનેઝ
  • B
    નાઈટ્રેટ રિડક્ટેઝ
  • C
    ટ્રાન્સફરેઝ
  • D
    ટ્રાન્સએમિનેઝ

Explore More

Similar Questions

નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનીજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે?

નીચે આપેલા નાઈટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મજીવોને સહજીવી અને મુક્તજીવી પ્રકારોમાં વર્ગીકૃત કરો:
$I-$ રાઈઝોબિયમ
$II-$ એઝેટોબેક્ટર
$III-$ બાઈજર્નિકિયા
$IV-$ રોડોસ્પાઈરિલિયમ
$V-$ ફ્રેન્કિયા
$VI-$ બેસિલસ
$VII-$ એનાબીના (મુક્તજીવી)
$VIII-$ નોસ્ટોક (સહજીવી)
અનુક્રમે (સહજીવી) અને (મુક્તજીવી) માટે સાચું જૂથ પસંદ કરો.

નીચેનામાંથી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ પર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા

$Sesbania \text{ } rostrata$ ને લીલા પડવાશ તરીકે અન્ય જાતિઓ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે...

નીચેનામાંથી કયું ${N_2}$ ના સ્થાપનમાં મદદ કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo