લેમ્પબ્રશ રંગસૂત્રો નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે?

  • A
    સમભાજનની પૂર્વાવસ્થા
  • B
    અર્ધીકરણની ડિપ્લોટીન અવસ્થા
  • C
    અર્ધીકરણની ભાજનાવસ્થા
  • D
    આંતરાવસ્થા

Explore More

Similar Questions

જો વનસ્પતિ કોષમાં $N = 16$ હોય,તો અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ માં તે કઈ રીતે દર્શાવવામાં આવે છે?

$A$: મેટાફેઝ (ભાજનાવસ્થા) દરમિયાન બાયવેલેન્ટનું દરેક રંગસૂત્ર બે સ્પિન્ડલ સાથે જોડાય છે.
$R$: મેટાફેઝમાં બાયવેલેન્ટ્સ મેટાફેઝિક પ્લેટ (વિષુવવૃત્તીય તલ) તરફ સ્થળાંતર કરે છે.

સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ કઈ અવસ્થા દરમિયાન ગતિ કરે છે?

અર્ધીકરણ (Meiosis) બાદ મનુષ્યના કોષમાં કુલ કેટલા રંગસૂત્રો જોવા મળશે?

નીચેનામાંથી કયો તબક્કો મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમ (Law of Independent Assortment) ને અનુરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo