એકકીય (સજીવ) પ્રચ્છન્ન અને પ્રભાવી બંને વૈકલ્પિક કારકો / વિકૃતિઓ રજૂ કરી શકે છે. કારણ કે ત્યાં ......... હોય છે.
પ્રત્યેક જનીન માટે ઘણા વૈકલ્પિક કારકો હોય છે.
પ્રત્યેક જનીન માટે બે વૈકલ્પિક કારકો હોય છે.
સજીવમાં ફક્ત એક જ વૈકલ્પિક કારક પ્રત્યેક જનીન માટે હોય છે.
ફક્ત એક જ વૈકલ્પિક કારક એક જનીનમાં
$F_1$ પેઢી મેળવવા માટે મેન્ડલે શુદ્ધ ઊંચા છોડનું શુદ્ધ નીચાં છોડથી પરાગનયન કરાવ્યું. પણ $F_2$ પેઢી મેળવવા માટે તેણે ફક્ત ઊંચા $F_1$ છોડનું સ્વફલન થવા દીધું. કેમ ?
પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
નીચેનામાંથી કઈ લાક્ષણીકતા જોડમાં હોતી નથી?
એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?