ભારતમાં હાલમાં નીચેનામાંથી કઈ ગર્ભાધાન અવરોધક પદ્ધતિ અપનાવવામાં આવે છે ? .
ગ્રીવા ઢાંકણ
સ્ત્રી નસબંધી
આંતરપટલ
આંતર ગર્ભાશય ઉપાય $(IUDs)$
કૃત્રિમ વીર્યદાન એટલે શું? .
તમામ ઉંમરની વ્યકિતિઓ જાતીય સંક્રમિત ચેપોથી સંવેદનશીલ છે, પરંતુ ....... વર્ષોની વયજૂથના વ્યકિતોઓમાં વધારે જોવા મળે છે.
ગર્ભનિરોધની નીચેનામાંથી કઈ પદ્ધતિનો નિષ્ફળતા દર સૌથી વધારે છે ?
ભારતમાં મહિલાઓ દ્વારા વાપરવામાં આવતી સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ કઈ છે?
ભારતમાં 'કુટુંબ નિયોજન'ની શરૂઆત કઈ સાલમાં થઈ ?