જ્યારે અંડનાલ,નાભિ,અંડછિદ્ર અને અંડતલ એક સીધી રેખામાં આવેલા હોય,ત્યારે તેવા અંડકને શું કહે છે?

  • A
    ઋજુ અંડક (Orthotropous)
  • B
    પ્રતીપ અંડક (Anatropous)
  • C
    વક્ર અંડક (Campylotropous)
  • D
    અનુપ્રસ્થ અંડક (Amphitropous)

Explore More

Similar Questions

...... પ્રદેહને આવરિત કરે છે.

અનાવૃત બીજધારી (Gymnosperm) નો ભ્રૂણપોષ (Endosperm) એ આવૃત બીજધારી (Angiosperm) ના નીચેનામાંથી કોના જેવો વિકાસાત્મક રીતે સમાન છે?

દ્વિદળી વનસ્પતિઓમાં સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી કેવી હોય છે?

અક્ષીય હરોળમાં રહેલા $4$ કોષોનું રેખીય ચતુષ્ક (linear tetrad) કોના વિકાસ દરમિયાન બને છે?

જે અંડકમાં અંડનાલ (funicle),અંડતલ (chalaza) અને અંડકછિદ્ર (micropyle) એક જ શિરોલંબ સમતલમાં આવેલા હોય છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo