બે વર્ષની અંદાજીત નિવસનતંત્રીય સેવાઓની કિંમત સંશોધકો દ્વારા કેટલી આંકવામાં આવી છે?
એક અંદાજ પ્રમાણે પ્રકાશસંશ્લેષણ દ્વારા $........$ જેટલા કાર્બનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે.
નીચેનામાંથી ક્યાં તત્વનો વાતાવરણમાં પુનઃ પ્રવેશ કાર્બન કરતા ખૂબ જ ઓછો હોય છે?
નીચેની આકૃતીમાંથી $X$ ને ઓળખો.
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.