........... ને કારણે યકૃત સિરોસીસ રોગ થાય છે.
$HLA$ નું પૂરું નામ આપો.
જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે ?
કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?
સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?