ત્વચા એ....

  • A
    ભૌતિક અંતરાય
  • B
    દેહધાર્મિક અંતરાય
  • C
    કોષીય અંતરાય
  • D
    કોષરસીય અંતરાય

Similar Questions

ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?

અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?

નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?

સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે  કોનાં કારણે થાય છે?

નીચેનામાંથી પ્લાઝમોડીયમ નામનાં પ્રજીવથી થતો રોગ ક્યો છે?