ધાધર કોના ચેપથી થતો રોગ છે?

  • A
    બેકટેરિયા
  • B
    વાઈરસ
  • C
    ફુગ
  • D
    મચ્છર

Similar Questions

રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે,  આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે. 

ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે?

એન્થ્રેકસ, ચીકન કોલેરા, હડકવાની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી.

મેરિજુએનાનું મુખ્ય સક્રિય તત્વ કયું છે ?

એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?