$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો.
$L.S.D.$ એ ... છે..
એઇડ્સની ચેપગ્રસ્ત વ્યક્તિમાં મેક્રોફેઝમાં પેદા થતા $HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનનથી તેની સંતતિઓ સર્જે છે?
proto oncogene એ કોઈ કારકથી કેન્સર પ્રેરતા જનીનમાં રૂપાંતરીત થાય તો તેને ....... કહે છે?
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક: