હાલમાં ભારતમાં વ્યાપક પ્રમાણમાં રોગવાહક તરીકે જોવા મળતા મચ્છરને ઓળખો.
મોર્ફીન એ નીચેનામાંથી કયાં છોડનાં દુગ્ધક્ષીરમાંથી મેળવવામાં આવે છે?
માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.
કયાં ભાગનાં કેન્સરમાં આલ્ફા ફીટો પ્રોટીનનું નિર્માણ થાય છે?
માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?