ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    પેલેજિક માછલીઓ ઓછી સંખ્યામાં મોટા કદના સંતાનો ઉત્પન્ન કરે છે.
  • B
    વાંસ તેમના જીવનકાળમાં માત્ર એક જ વાર પ્રજનન કરે છે.
  • C
    ઓયસ્ટર મોટી સંખ્યામાં નાના કદના સંતાનો ઉત્પન્ન કરે છે.
  • D
    પક્ષીઓ તેમના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ – $I$ કોલમ – $II$
$(1)$ કણીબીજાણુ (Conidia) $(p)$ હાઈડ્રા
$(2)$ કલિકા (Buds) $(q)$ પેનિસિલિયમ
$(3)$ જેમ્યુલ્સ (Gemmules) $(r)$ અમીબા
$(4)$ દ્વિભાજન (Binary fission) $(s)$ વાદળી (Sponge)

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખોટી જોડી પસંદ કરો:

નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ પ્રાઈમેટ $(1)$ જન્યુઓનું જોડાણ
$(b)$ નોન-પ્રાઈમેટ $(2)$ સતત સંવર્ધકો
$(c)$ ફલન $(3)$ વૃદ્ધિનો તબક્કો
$(d)$ જુવેનાઈલ તબક્કો $(4)$ ઋતુકીય સંવર્ધકો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo