એન્ટીજન જેડાણ સ્થાન ક્યાં હોય?

  • A
    એન્ટીબોડીમાં
  • B
    વાઈરસમાં
  • C
    બેક્ટરિયામાં
  • D
    ધૂળના રજકણોમાં

Similar Questions

સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે  કોનાં કારણે થાય છે?

....... આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

લિમ્ફોકાઈન્સ કે ઈન્ટરફેરોન્સનો સ્ત્રાવ શરીરમાં ક્યાં કોષો દ્વારા થાય છે.

હિપેટાઈટીસ $B$ ની રસી કોનામાંથી બનાવવામાં આવે છે ?

અફીણના ડોડામાંથી ચીરો પાડીને મેળવાતું પ્રવાહી બીજા દિવસે.........