આવૃત બીજધારી પુષ્પમાં પરાગનયન અને ફલન પછી જોવા મળતા ફેરફારોની યાદી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફલન પછીના ફેરફારો:
$(i)$ અંડાશય $\rightarrow$ ફળ
$(ii)$ અંડાશયની દીવાલ $\rightarrow$ ફલાવરણ (ફળની દીવાલ)
$(iii)$ અંડક $\rightarrow$ બીજ
$(iv)$ બાહ્ય અંડકાવરણ $\rightarrow$ બીજાવરણ (બાહ્ય બીજકવચ)
$(v)$ અંતઃ અંડકાવરણ $\rightarrow$ બીજાવરણ (અંતઃ બીજકવચ)
$(vi)$ દ્વિતીય કોષકેન્દ્ર $\rightarrow$ ભ્રૂણપોષ
$(vii)$ અંડકોષ $\rightarrow$ યુગ્મનજ
$(viii)$ સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો $\rightarrow$ નાશ પામે છે
$(ix)$ અંડકતલ,અંડનાલ અને અંડછિદ્ર $\rightarrow$ કોઈ નોંધપાત્ર ફેરફાર દર્શાવતા નથી.

Explore More

Similar Questions

જો $m$ દળ અને $q$ વીજભાર ધરાવતા કણ પર,જે ચુંબકીય ક્ષેત્ર $B$ ની અસર હેઠળ સમતલમાં ગતિ કરે છે,તેના પર બોહર મોડેલ લાગુ કરવામાં આવે,તો $n$ માં સ્તરમાં ચાર્જ થયેલ કણની ઉર્જા કેટલી હશે?

લેંગમ્યુર આઈસોથર્મ (Langmuir isotherm) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I.$ મુક્ત વાયુ અને અધિશોષિત વાયુ ગતિશીલ સંતુલનમાં છે.
$II.$ તમામ અધિશોષણ સ્થાનો સમાન છે.
$III.$ શરૂઆતમાં અધિશોષિત થયેલ સ્તર આગળના અધિશોષણ માટે સબસ્ટ્રેટ તરીકે કાર્ય કરી શકે છે.
$IV.$ કોઈ ચોક્કસ સ્થાન પર અણુના અધિશોષિત થવાની ક્ષમતા પડોશી સ્થાનોના કબજાથી સ્વતંત્ર છે.
સાચા વિધાનો કયા છે?

આદર્શ વાયુની અચળ દબાણ અને કદ પરની વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_p$ અને $C_v$ વડે દર્શાવવામાં આવે છે. જો $\gamma = \frac{C_p}{C_v}$ હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_v$ બરાબર શું થાય?

તાપમાન $t^{\circ}C$ સાથે અણુઓની સરેરાશ ગતિઊર્જાના ફેરફારને દર્શાવતો આલેખ કયો છે?

$YDSE$ સેટઅપમાં,$640 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ $d = 0.8 \, mm$ અને $D = 1 \, m$ સાથે વપરાય છે. જો મધ્યસ્થ અધિકતમ પર તીવ્રતા $I_0$ હોય અને તેનું સ્થાન $y = 0$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo