$A$ એ મિથેનયુક્ત બળતણ વાયુ છે જે $C$ બેક્ટેરિયાની મદદથી $B$ વિઘટન દ્વારા ઉત્પન્ન થાય છે. અહીં $A, B$ અને $C$ શું સૂચવે છે?

  • A
    $A-$ગોબર ગેસ,$B-$જારક,$C-$આથવણકારી
  • B
    $A-$બાયોગેસ,$B-$અજારક,$C-$મિથેનોજેનિક
  • C
    $A-$વોટર ગેસ,$B-$જારક,$C-$મિથેનોજેનિક
  • D
    $A-$બાયોગેસ,$B-$અજારક,$C-$આથવણકારી

Explore More

Similar Questions

$A$: તૃણાહારી પ્રાણીઓ વાતાવરણમાં મિથેન વાયુ મુક્ત કરે છે.
$R$: તૃણાહારી પ્રાણીઓ સેલ્યુલોઝયુક્ત આહાર લે છે.

કાર્બનિક કચરાના અજારક પાચન દ્વારા બાયોગેસના ઉત્પાદન દરમિયાન,નીચેનામાંથી કયું ઘટક વિઘટન પામ્યા વગરનું રહે છે?

$STPs$ માં પ્રક્રિયા દરમિયાન કયા ટાંકામાં બાયોગૅસ ઉત્પન્ન થાય છે?

ખાતર (Compost manure) શેમાંથી બનાવવામાં આવે છે?

વિધાન $A$: છાણનો ઉપયોગ બાયોગૅસના ઉત્પાદન માટે કરવામાં આવે છે.
કારણ $R$: ગાયના છાણમાં મિથેનોજિન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo