$...$ નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો, શેવિંગ ક્રીમ અને વિવિધ પ્રકારના પોલિશ સહિતની ઘણી વસ્તુઓના ઉત્પાદનમાં થાય છે. ખાલી જગ્યા ભરવા માટે સૌથી યોગ્ય શબ્દ કયો છે?

  • A
    મધમાખીનું મીણ (Bee wax)
  • B
    મધ
  • C
    લેટેક્સ
  • D
    રેઝિન

Explore More

Similar Questions

મધમાખીનું મીણ (Bees wax) શેના ઉત્પાદનમાં ઉપયોગી છે?

નીચેના પૈકી કઈ મધમાખીની સાચી નીપજ છે?

મધના ઉત્પાદન માટે મધપૂડાની જાળવણીને શું કહેવામાં આવે છે?

......... ની ઉદરીય ગ્રંથિઓનો સ્ત્રાવ મધમાખીનું મીણ છે.

વિધાન: મધમાખીની રાણી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર સમાગમ કરે છે.
કારણ: મધમાખીની રાણી ફલિત તેમજ અફલિત ઈંડા મૂકી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo