......... અને ......... ઋતુ અથવા વનસ્પતિની જરૂરિયાત મુજબ ઉલટાવી શકાય છે.

  • A
    સ્ત્રોત (Source),સિંક (Sink)
  • B
    ફળો,મૂળતંત્ર
  • C
    પ્રકાંડ,પુષ્પ
  • D
    મૂળતંત્ર,પુષ્પ

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$i$. ત્રિજ્યાવર્તી સ્થળાંતર (Radial translocation)$a$. અન્નવાહકમાંથી બાહ્યક (cortex) તરફ ખોરાકનું સ્થળાંતર
$i$. સ્પર્શીય સ્થળાંતર (Tangential translocation)$b$. અન્નવાહકમાંથી મજ્જા (pith) તરફ ખોરાકનું સ્થળાંતર
$iii$. આયામ સ્થળાંતર (Longitudinal translocation)$c$. સ્ત્રોત (source) થી સિંક (sink) તરફ ખોરાકનું સ્થળાંતર

જો પ્રકાંડને ગર્ડલ (વલય) કરવામાં આવે,તો શું થાય?

અન્નવાહકપેશીમાં અન્નવાહકરસનું વહન $..........$ દિશામાં થાય છે.

જ્યારે પ્રકાંડમાંથી છાલનું એક વલય દૂર કરવામાં આવે છે,ત્યારે કઈ વાહક પેશી મુખ્યત્વે દૂર થાય છે?

નીચેનામાંથી કયો સિદ્ધાંત દ્વિ-માર્ગીય (bidirectional) સ્થળાંતર દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo