પ્રકાશસંશ્લેષણમાં પાણીના વિભાજનની પ્રક્રિયા માટે ........... આવશ્યક છે.

  • A
    ક્લોરિન
  • B
    મોલિબ્ડેનમ
  • C
    બોરોન
  • D
    મેંગેનીઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વો લઘુપોષક તત્વો (trace elements) છે?

કાર્બોદિત,ચરબી અને પ્રોટીનના ચયાપચય સાથે સંકળાયેલ ઉત્સેચકોના બંધારણમાં કયું ખનીજતત્વ હાજર હોય છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ નાઈટ્રોજન$(p)$ સમભાજન ત્રાકનું નિર્માણ
$(2)$ ફોસ્ફરસ$(q)$ પ્રોટીન,વિટામિન્સ
$(3)$ પોટેશિયમ$(r)$ ફોસ્ફોરાયલેશન પ્રતિક્રિયાઓ
$(4)$ કેલ્શિયમ$(s)$ કોષોની આસૃતિદાબ જાળવી રાખવી

નીચેનામાંથી કયું એક સૂક્ષ્મ-પોષકતત્વ (micro-element) છે?

$Cl^-$ નું મહત્વ નીચેનામાંથી કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo