.............. રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને 'સાર્વત્રિક દાતા' અને .......... રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓને 'સાર્વત્રિક સ્વીકારનાર' કહેવામાં આવે છે.

  • A
    $A, AB$
  • B
    $B, O$
  • C
    $O, AB$
  • D
    $AB, O$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$:
રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં બનતા તાંતણાના જાળાને થ્રોમ્બિન કહે છે.
વિધાન $II$:
પ્લીહા (Spleen) એ રક્તકણોનું કબ્રસ્તાન છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:

એક વ્યક્તિના રક્તના નમૂનામાં $WBC$ ની સંખ્યા $8000/cu.mm$ છે. તે જ રક્તના નમૂનામાં આશરે કેટલા ઇઓસિનોફિલ્સ અને લિમ્ફોસાઇટ્સ હશે?

રુધિર કોષો -

એક સ્વસ્થ વ્યક્તિમાં,દર $100 \text{ mL}$ રુધિરમાં $........$ ગ્રામ હિમોગ્લોબિન હોય છે.

મનુષ્યોમાં $Rh$-અસંગતતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo