$C_{1+2+(2)}$ સંજ્ઞા કયા કૂળ માટે અને કોની માટે છે?
ફેબેસી; દલપત્ર
લીલીએસી, પરિપુષ્પપત્ર
સોલેનેસી; દલપત્ર
ફેબેસી; વજ્રપત્ર
કઠોળ .............. માંથી મળે છે.
બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
'રાત કી રાની' (રાતરાણી) અને ટામેટાં ......કુળ ધરાવે છે.
પુંકેસરનલિકા ......માં જોવા મળે છે.