"બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે." આ નિયમને શું કહેવામાં આવે છે?

  • A
    હેન્રીનો નિયમ
  • B
    રાઉલ્ટનો નિયમ
  • C
    ઓસ્ટવાલ્ડનો નિયમ
  • D
    આર્હેનિયસનો નિયમ

Explore More

Similar Questions

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.80 \, atm$ છે. જ્યારે આ દ્રાવકમાં અબાષ્પશીલ પદાર્થ $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટીને $0.6 \, atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$100 \ g$ પાણીમાં $25^{\circ} C$ તાપમાને $23.324 \ mm \ Hg$ બાષ્પદબાણ ધરાવતું ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ગ્લુકોઝની જરૂર પડશે? $25^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \ mm \ Hg$ છે.

આપેલ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $25 \ mm$ છે અને યુરિયાના મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 \ mm$ છે. દ્રાવણની મોલાલિટી શોધો.

$300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $70 \ torr$ છે. તે બીજા પ્રવાહી $B$ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. $B$ નો મોલ અંશ $0.2$ છે અને તે જ તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $84 \ torr$ છે. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ ($torr$ માં) કેટલું હશે?

$6 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(x)$ ને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.006$ છે. $x$ નું મોલર દળ ($g \ mol^{-1}$ માં) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo