યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. લોજિસ્ટિક વૃદ્ધિ$I$. સંસાધનોની અમર્યાદિત ઉપલબ્ધતાની સ્થિતિ
$B$. ઘાતાંકીય વૃદ્ધિ$II$. સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતાની સ્થિતિ
$C$. વિસ્તરતું વય પિરામિડ$III$. પ્રજનન પૂર્વેની વયના વ્યક્તિઓની ટકાવારી સૌથી વધુ છે, ત્યારબાદ પ્રજનન અને પ્રજનન પછીની વયના જૂથો આવે છે
$D$. સ્થિર વય પિરામિડ$IV$. પ્રજનન પૂર્વેના અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સમાન છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-II, B-I, C-III, D-IV$
  • B
    $A-II, B-IV, C-III, D-I$
  • C
    $A-II, B-III, C-I, D-IV$
  • D
    $A-II, B-IV, C-I, D-III$

Explore More

Similar Questions

આપેલ માનવવસ્તી વય પિરામિડ .......... દર્શાવે છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પરસ્પરતા (Mutualism)$(i)$ જૈવવિકાસનું અસરકારક સક્ષમ બળ
$(b)$ ઓર્કિડ$(ii)$ નકારાત્મક આંતરક્રિયા
$(c)$ પરોપજીવન (Parasitism)$(iii)$ લાભદાયક આંતરક્રિયા
$(d)$ સ્પર્ધા (Competition)$(iv)$ યજમાનને કોઈ જ નુકસાન નહીં

નીચેનામાંથી કઈ ઘટના નિવસનતંત્રમાં હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતી નથી?

આપેલ આકૃતિમાં માનવ વસ્તી માટેના વય પિરામિડને ઓળખો અને જણાવો કે તે કઈ ઘટના દર્શાવે છે.

નીચે આપેલી આકૃતિ સજીવોના અજૈવિક પરિબળો સામેના પ્રતિચારનું આલેખકીય નિરૂપણ છે. $a$,$b$ અને $c$ અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo